જૂનાગઢ: જોષીપરામાં ચાલતા ઓવરબ્રિજની કામગીરી બાબતે શહેર કોંગ્રેસ પ્રમુખ મનોજ જોશી નું નિવેદન
જોષીપરામાં ચાલતા ઓવરબ્રિજ ની કામગીરી બાબતે શહેર કોંગ્રેસ પ્રમુખનું નિવેદન,ખૂબ જ ધીમી ગતિએ કામ ચાલે છે તેવું જણાવ્યું,કોર્પોરેશન દ્વારા કોન્ટ્રાકટર ને કોઈ તાકીદ કરવામાં ન આવતી હોવાના આક્ષેપ કર્યા છે.હાલ લોકોને ભારે હાલાકી ભોગવવી પડે છે.જૂનાગઢમાં ચાલતા ક્યાંય પણ મોનીટરીંગ ન હોવાના આક્ષેપ કર્યા છે.