સુરતના હજીરા વિસ્તારમાં પાણીની ટાંકીમાં ત્રણ વર્ષના બાળકનું પડી જવાથી મોત.હજીરા ના મોરા ગામ પાસે આવેલ તપોવન કોલોની માં રહેતા શ્રમિક પરિવારના બાળકનું મોત થયુંઆજરોજ બપોરના સમયે બાળક પોતાના ઘરે રમતા રમતા પાણીની ટાંકીમાં પડી ગયો હતો.. આ વાતની જાણ પરિવારજનોને થતા પરિવારજનો બાળક ને સારવાર અર્થે સુરતની નવી સિવિલ હોસ્પિટલ લાવ્યા હતા..