વિસાવદર: ગોપાલ ઇટાલીયાની તબિયત લથડતા ખેડૂત લાલભાઈ કોટડીયા કહ્યું કે ખેડૂતોને જવાબ દેવાય તેમ નથી તો પેટમાં દુખાવો શરૂ થઈ ગયો છે
અને કહ્યું કે જો તમે 70 70 લાખની ગાડીઓમાં ફરો છો તો પણ તમને પેટના દુખાવા થઈ જતા હોય તો વિસાવદર ની જનતા શહેરમાં દોઢ દોઢ ફૂટ ખાડા છે અને એક મહિનો થયો ત્યાંથી ખેડૂતોની દેવા માફી માટે નીમાથાકૂટ ચાલુ છે ત્યાંથી ત્યાંથી હજી સુધી ધારાસભ્ય ગોપાલ ઇટાલીયા એક પણ વાર દેખાયા નથી તેવો એક ખેડૂત લાલભાઈ કોટડીયા નો વીડિયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો