ઇડર તાલુકામાં જિલ્લામાં સૌથી વધુ રવિપાકનું ૩૪,૨૧૭ હેકટર વાવેતર થયું આજે સવારે ૧૧ વાગે મળેલી માહિતી મુજબ ઇડર તાલુકામાં જિલ્લામાં સૌથી વધુ રવિપાકનું ૩૪,૨૧૭ હેકટર વાવેતર થયું છે શિયાળાની જમાવટ સાથે વાવેતર વિસ્તાર આગળ વધ્યા પછી જિલ્લાના ૮ તાલુકામાં રવી પાકનું વાવેતર અત્યાર સુધી ૮૪ ટકા પૂર્ણ થયું છે. ઈડર તાલુકામાં અન્ય તાલુકાઓની સરખામણીમાં વાવેતર વાવણી