દેશના બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના નિર્વાણ દિન નિમિત્તે ગુજરાત પ્રદેશ એસ સી સેલ મહામંત્રી ની મુખ્ય ઉપસ્થિતિમાં પુષ્પાંજલિ અર્પણ કાર્યક્રમ યોજાયો હતો આ દરમિયાન તેઓએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે વર્તમાન સરકાર બંધારણને તોડવાનો પ્રયાસ કરી રહી છે ત્યારે સરકારની બંધારણની અનુસરીને તમામને સરખો ન્યાય આપવા અપીલ કરી હતી.