સાયલા તરણેતર ખાતે અનસુયા આશ્રમ અને શ્રીકૃષ્ણ ગૌસેવા દ્વારા 500 રૂપિયાની એક કલાક થી પણ વધુ ટિકિટોનું વેચાણ કરવામાં આવ્યું હતું જેમાં લોભામણી લાલચ આપી અને લાખોને કરોડોના ઇનામો ની વળજાર કરી હતી પરંતુ છેલ્લા સમયે તેમાં ડ્રો ન થતા લોકો છેતરાયા હતા ત્યારે નાગરિકોનો ગુસ્સો આયોજકો ઉપર પણ ઊતર્યો હતો. રોકડ 51 લાખ અને ફોરવીલર ટુવિલર સોના ચાંદીના દાગીના સહિતના ઇનામો નો લકી ડ્રો થવાનો હતો પરંતુ ન થતા નાગરિકો સાથે છેતરપિંડી થઈ હોવાનું સામે આવ્યું હતું