વિસાવદર માર્કેટિંગ યાર્ડ મા ટેકાના ભાવ મગફળી કેન્દ્રમાં છે બબાલ થઈ હતી તેમાં જિલ્લા આમ આદમી પાર્ટી પરમુખ સહિત બે કાર્યકર્તાઓ માથે એટ્રોસિટી ના કેસમાં તેમના પરિવારજનો સાથે મુલાકાત લેતા આપના ગુજરાત પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠીયા પહોંચ્યા હતા AAP ગુજરાત પ્રદેશ મહામંત્રી Manoj Sorathiya એ હરેશ સાવલિયા, ભદ્રેશભાઈ અને રવિભાઈના પરિવારની મુલાકાત લીધી અને AAP આ ત્રણેય નેતાઓ સાથે અડીખમ ઊભા છે તેની પરિવારને ખાતરી આપી