તળાજા: સાખડાસર નં 2 નજીક અકસ્માતમાં એકનું મોત
તળાજા તાલુકાના સાંકડાસર નંબર બે ગામ નજીક રિક્ષા અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાતા એકનું મોત ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં આજે વધુ એક અકસ્માતની ઘટના બની છે જેમાં એકનું મોત થયું છે આ બનાવની જાણવા મળતી માહિતી મુજબ ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના સાંકડાસર નંબર બે ગામના પાટીયા આસપાસના વિસ્તારમાં રિક્ષા અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો અને આ અ