જામનગર શહેર: જામનગરમાં જીસ્વારનું સર્વ ડાઉન થતાં ઇ ધરા અને નાગરિક સુવિધા કેન્દ્રની કામગીરી ખોરવાય
જામનગરમાં કલેકટર કચેરી ખાતે અવારનવાર જીસ્વાનનું સર્વ ડાઉન થવાની ઘટનાઓ બનતી હોય છે આજરોજ સર્વ ડાઉન થતાં એ ધારા કેન્દ્રના કામગીરી તેમજ નાગરિક સુવિધા કેન્દ્રની કામગીરી ખોવાઈ હતી જેના કારણે અરજદારોને હાલાકી પડી છે