જેતપુરના વાવડી ગામે કારમાંથી અઢી લાખનો દારૂ ઝડપાયો જેતપુરના વાવડી ગામ પાસે પોલીસે બાતમીના આધારે એક કારમાંથી રૂ.૨.૫૨ લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી લીધો હતો. મળતી માહિતી મુજબ જેતપુરના વાવડી ગામ નજીક દારૂ આવવાની બાતમી એલસીબી પોલીસને બાતમીના મળતાજેથી વાવડી ગામે પેટ્રોલીંગમાં હતાં તે દરમ્યાન રેલવે સ્ટેશન પાસે એક કાર રેઢી પડી હતી. જેથી શંકા જતા તે કારની તલાશી લેતા તેમાંથી વિદેશી દારૂની અલગ-અલગ બ્રાન્ડની ૨૦૨ નંગ બોટલ કિં.રૂ.૨,૫૨,૪૦૦નો વિદેશી દારૂ કબ