વલસાડ: વોર્ડ નંબર એક આંધિયાવાડમાં કેબલ પરવાનગી વગર રોડ પર ખોદકામ કરવા બાબતે ન.સ દ્વારા તપાસ બાબતે નગરપાલિકાને લેખિત રજૂઆત કરી
Valsad, Valsad | Nov 19, 2025 બુધવારના 1 કલાકે કરાયેલી રજૂઆત ની વિગત મુજબ ભાગડાવાળા ગ્રામ પંચાયત દ્વારા ભાગડા વડા ગ્રામ પંચાયતની હદમાં ટેલીફોનિક સેવાઓ માટે ઓએફસી કેબલ નાખવા માટે એરટેલ કંપની દ્વારા રસ્તાઓ પર મોટા મોટા ખાડાઓ કરી દેવામાં આવ્યા છે. પરવાનગી બાબતે પૂછવામાં આવતા ન લેવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું. જેને લઇ વોટ નંબર એકના સભ્ય વિક્રાંત પટેલ દ્વારા નગરપાલિકાને તપાસ બાબતે અને દંડની કાર્યવાહી કરવા બાબતે લેખિત રજૂઆત કરી છે.