બગસરા વડીયા ભેસાણ સહિત વિસ્તારોમાં મા ગ્રુપ દ્વારા અનેરી સેવા કરવામાં આવી રહી છે જેમાં આ ગ્રુપ દ્વારા ઘણા સમયથા હોસ્પિટલમાં આવતી મહિલાઓને પ્રસુતિ બાદ ની તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે જેમાં લોકોમાં તેમજ સમાજમાં સારો સંદેશ જાય તે માટે આ કામગીરી કરવામાં આવી રહી છે જેમાં આ કામગીરીથી લોકો દ્વારા આ બે વ્યક્તિઓને બિરદાવવામાં આવી રહ્યા છે..