જૂનાગઢ: કાયદો અને વ્યવસ્થા અંગેની સંલગ્ન અધિકારીઓ સાથે કલેકટર કચેરી ખાતે કલેકટરે બેઠક કરી
જુનાગઢ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા અંગેની સંલગ્ન અધિકારીઓ સાથે જિલ્લા કલેકટર અનિલકુમાર રાણાવસિયા દ્વારા બેઠક કરવામાં આવી હતી. કાયદો અને વ્યવસ્થા અંતર્ગત રજૂ થયેલા પ્રશ્નોને સંલગ્ન અધિકારીઓ સાથે કલેકટર દ્વારા ચર્ચા વિચારણા કરી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.