ડેડીયાપાડા: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી ૧૫મી નવેમ્બરના રોજ ફરી એકવાર ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી ૧૫મી નવેમ્બરના રોજ ફરી એકવાર ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. તેઓ નર્મદા જિલ્લાના ડેડિયાપાડા ખાતે આદિવાસીઓના ભગવાન ગણાતા બિરસા મુંડાની ૧૫૦મી જન્મજયંતીની ભવ્ય ઉજવણીનો રાષ્ટ્રીય કક્ષાનો પ્રારંભ કરાવશે. પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા એ સભા સ્થળ મુલાકાત કરી વ્યવસ્થાઓ નો તાગ મેળવ્યો પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા એ ઇનરેકા ખાતે પદાધિકારીઓ સાથે બેઠક કરી આગામી કાર્યક્રમ ની વિસ્તૃત ચર્ચા કરી સ્થળ મુલાકાત કરી વ્યવસ્થાઓ નો