માંડવી: ગટર પાણી અંગે શિવમ રેસીડેન્સી ના ડેવલોપર્સ એ રજૂવાત કરતા માંગ કરી
Mandvi, Kutch | Nov 20, 2025 શિવમ રેસીડેન્સી ના ડેવલોપર્સ મયંક ગોરડિયા એ બિન ખેતી અંગે માહિતી આપી હતી અને તમામ વેરા ભરાયા છતાં પણ ગટર પાણીની લાઈન ન મળતા મીડિયા સમક્ષ રજૂઆતો કરી હતી