વંથળી: ઘાંચી એકતા યંગ કમિટી દ્વારા સિફા હોસ્પિટલ ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયું, 81 બોટલ બ્લડ એકત્રિત થયું
વંથલી શહેર ખાતે આજે ઘાંચી એકતા યંગ કમિટી અને લાઇફ લાઇન બ્લડ સેન્ટર જુનાગઢ ના સંયુક્ત ઉપક્રમે સીફા હોસ્પિટલ ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.જરૂરિયાત મંદ લોકોને તાત્કાલિક બ્લડની જરૂરિયાત હોય જેને બ્લડ મળી રહે તેવા એકમાત્ર ઉદશ્ય સાથે આ આયોજન કરાયું હતું. બ્લડ ડોનેશન કેમ્પ ને સફળ બનાવવવા માટે ઘાંચી એકતા યંગ કમિટીના યુવકોએ જહેમત ઉઠાવી હતી.કેમ્પમા રક્ત દાતાઓએ ભારે ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું. કેમ્પ દરમિયાન 81 બોટલ બ્લડ એકત્રિત થયુ