પ્રાંતિજ: પ્રાંતિજમાં ભવ્ય સ્વાગત:60 હજાર કિલોમીટરની પદયાત્રા પૂર્ણ કર્યા બાદ ગુજરાતમાં આગમન, મોટી સંખ્યામાં લોકો રહ્યા હાજર
તેરાપંથી જૈન સમાજ ના આચાર્ય મહાશ્રમળ સમવ સરળ મહારાજ સાહેબ મુંબઇ થી રાજસ્થાન તરફ જઈ રહ્યા છે ત્યારે પ્રાંતિજ ખાતે આવી પહોચતા પ્રાંતિજ નેશનલ હાઇવે -૪૮ પ્રાંતિજ કોલેજ થી ગલેચી ભાગોળ , બજારચોક વિસ્તાર મા થઈને અવરઓન હાઇસ્કુલ સભા સ્થળ સુધી રેલ્વેસ્ટેશન રોડ ઉપર ઠેરઠેર તેવોનુ સ્વાગત કરવામા આવ્યુ હતુ ત