નવસારી રૂરલ પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ મોબાઇલ ચોરીનો ગુનો સર્વેલન્સ ટીમે ઝડપી કામગીરી દ્વારા ઉકેલી લીધો છે. ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર વી.જી. ભરવાડની સુચનાથી સર્વેલન્સ સ્ટાફે ટેકનિકલ માહિતી અને ખાનગી બાતમી આધારે તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન ASI મિલનભાઈ મનસુખભાઈ અને હિમાંશુભાઈ અશોકભાઈની ટીમે ચોરાયેલ મોબાઈલ સહિત આરોપી ઝડપ્યો