વંથલીના નવાગામનો બનાવ સામે આવ્યો છે.ખેડૂતે ઝેરી દવા પી આપઘાત કર્યાની ઘટના સામે આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામ્યો છે.મગફળીનો પાક નિષ્ફળ ગયો હતો.પાક નિષ્ફળ જતા ખેડૂતે લ પગલું ભર્યું છે.નાથાભાઈ વાઢેર નામના ખેડૂતે ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું છે.65 વર્ષના ખેડૂતે આપઘાત કરતા ચકચાર મચી જવા પામ્યો છે.વંથલી પોલીસને સમગ્ર બનાવ મામલે જાણ કરવામાં આવી છે.