જંબુસર: જંબુસર તાલુકાના મંગળાદ ગામે આવેલી સે ફેનવાયું કંપનીમાં મૃત હાલતમાં રોઝ મળતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી
ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના મંગળાદ ગામે આવેલી સેફ એનવાયો કંપનીના સેફ એનો આવ્યો કંપનીના કમ્પાઉન્ડમાં તારીખ 9 10 2025 ના રોજ મૃતક હાલતમાં રોઝ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી ઉલ્લેખનીય છે કે બે વર્ષ પહેલાં પણ આ રીતે એક રોજનું કેમિકલ યુક્ત પાણીના કારણે મોત થયું હતું ત્યારે આજરોજ આ ઘટના બાદ જંબુસર વન વિભાગમાં રોજની ડેટ બોડી લાવવામાં આવી હતી ઉલ્લેખ