કાપોદ્રા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ બીઆરટીએસ બસ સ્ટોપ તેમજ બીઆરટીએસ બસમાં ચેકીંગ કરવામાં આવ્યું તથા મહિલાઓને બસમાં ચડતા ઉતરતા ધ્યાનમાં રાખવાની બાબતો સમજાવવામાં આવી તેમજ મહિલાઓ અંગેના કાયદાઓ ની જાણકારી આપવામાં આવી તથા મહિલાઓ સાથે બનતા બનાવો અંગે વાકેફ કરવામાં આવ્યા તથા કામ પર જતા તેમના બાળકોની સાવચેતી બાબતે ધ્યાનમાં રાખવાની બાબતો સમજાવા આવી