કઠલાલ: તાલુકાના વાત્રિકા રિસોર્ટ ખાતે હેલ્મેટ વિતરણ કરવામાં આવ્યા, પૂર્વ કેન્દ્રીય સંચારમંત્રી દેવું સિંહ ચૌહાણ હાજર રહ્યા
Kathlal, Kheda | Aug 3, 2025 આજરોજ કઠલાલ તાલુકાના વાત્રિકા રિસોર્ટ ખાતે કઠલાલ કપડવંજ વિધાનસભાના યુવા ધારાસભ્ય રાજેશ ઝાલા અને પૂર્વ કેન્દ્રીય સંચાર મંત્રી દેવું સિંહ ચૌહાણ ના વરદ હસ્તે કઠલાલ તાલુકાના સરપંચોને હેલ્મેટ વિતરણ કરવામાં આવ્યા આ પ્રસંગે ખેડા જિલ્લા ટ્રાફિક પી.એસ.આઇ તેમજ ખેડા જિલ્લાની પોલીસ અને સરપંચ હાજર રહ્યા હતા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને હોદ્દેદારો હાજર રહ્યા હતા