કપરાડા: નાનાપોંઢા તાલુકામાં ખખડધજ માર્ગોનું મરામત કામ શરૂ
Kaprada, Valsad | Nov 20, 2025 વલસાડ જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારના ચોમાસા દરમિયાન ખરાબ બનેલા માર્ગની સુવિધાઓના વિસ્તરણ માટે જિલ્લા પંચાયતના માર્ગ અને મકાન પેટા વિભાગ કપરાડા દ્વારા વિવિધ વિકાસ કાર્યો હાથ ધરાયા છે.