કતારગામ: અઠવાલાયસ ખાતે જિલ્લા ટ્રાફિક એજ્યુકેશન એન્ડ વેલ્ફેર સોસાયટી દ્વારા સંભાવના દિવસની ઉજવણી કરવામાં આવી.
Katargam, Surat | Nov 24, 2025 આજે વિશ્વ અકસ્માત સંભારણા દિવસજિલ્લા ટ્રાફિક એજ્યુકેશન એન્ડ વેલ્ફેર સોસાયટી દ્વારા સંભારણા દિવસ તરીકેનું આયોજનઅકસ્માતમાં મોતને ભેટેલા લોકોને પાઠવવામાં આવી શ્રદ્ધાંજલિ શ્રદ્ધા સુમન પાઠવી પરિવારજનોને કાનૂની સહાય અંગે આપી સમજણમાર્ગ અકસ્માતમાં જીવ. ગુમાવનાર 1263 લોકોને ભાવભીની શ્રદ્ધાં જરી અર્પણ કરવામાં આવ્યા હતી.