વાંસદા: મનપુર આઈટીઆઈ ખાતે રસ્તો ક્રોસ કરતો અજગર નો વિડીયો વાયરલ
Bansda, Navsari | Nov 18, 2025 નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના મનપુર આઈ.ટી.આઈ ખાતે જે રસ્તો ક્રોસ કરી રહેલા અજગર નો વિડીયો વાયરલ થયો છે. અજગર રસ્તો ક્રોસ કરી રહ્યો છે જેમાં સ્પષ્ટ જણાઈ રહ્યું છે કે બાઈક ચાલક પણ ઉભો રહી ગયો છે અને વાહનો પણ થંભી ગયા હતા. કે મનપુર ગામ નો વિડીયો હોવાના નામે સોશિયલ મીડિયામાં આ વિડીયો વાયરલ થયો છે.