ટંકારા: ટંકારા આંબેડકર ભવને બિરસા મુંડાના જન્મદિવસનો કાર્યક્રમ ઉજવાયો,
Tankara, Morbi | Nov 16, 2025 ટંકારા આંબેડકર ભવને બિરસા મુંડાના જન્મદિવસનો કાર્યક્રમ ઉજવાયો હતો જેમાં સૌ પ્રથમ મામલતદાર મારફતે કલેક્ટરને એક આવેદન આપીને શરૂઆત કરવામાં આવી આવેદનમાં સરકાર પાસે વિવિધ રજૂઆતો અને માંગો હતી,