ધનસુરા પંથકમાં બે કલાકમાં 4.5 ઇંચ જેટલો વરસાદ ખાબકતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાં હતા હવામાંના વિભાગની આગાહી મુજબ આજે અરવલ્લી જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું ત્યારે સાંજના સમયે ધનસુરા તાલુકામાં તેમજ ધનસુરા પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ હતા અને ધનસુરા અમૃત સરોવર માં નવા નીર આવતા ઓગણ આવી જતા જનતા નગર વિસ્તારમાં ,તેમજ રંગનગર વિસ્તાર, તાલુકા બ્લોક ઓફિસ તેમજ જવાહર બઝારમાં આવેલ દુકાનમાં પ