વલભીપુર બરવાળા રોડ પર કલ્યાણપુર ચોકડી પાસે એક હિટ એન્ડ રનની ઘટના બની હતી ,આ અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયેલા યુવાનનું ભાવનગર ખાતે ટૂંકી સારવાર બાદ મૃત્યુ થયું હતું , ગઈકાલે બનેલી આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે.
વલ્લભીપુર: કલ્યાણપુર ચોકડી પાસે હિટ એન્ડ રન, યુવાનનું મોત : સીસીટીવી ફૂટેજ આવ્યા સામે - Vallabhipur News