સચિન GIDC ખાતે જાહેરમાં પોલીસ કર્મી દ્વારા જન્મદિવસની ઉજવણી કરવામાં આવી
Majura, Surat | Nov 21, 2025 સુરત પોલીસ વિવાદમાં આવી,જાહેર માં જન્મ દિવસ ઉજવણી પર પ્રતિબંધ હોવા છતાં ઉજવણી કરવામાં આવી,સચિન GIDC પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કર્મીની જાહેરમાં તાયફાબાજ,15 જેટલી કૈક કાપી તાયફા કરવામાં આવ્યા,હરપાલ સિંહ નામના પોલીસે જાહેરમાં ઉજવણી કરી તાયફાબાજી કરી