યાત્રાધામ વીરપુરમાં ચાર જેટલા વીજપોલ ધરસાય થયાં,
Jetpur City, Rajkot | Oct 4, 2025
યાત્રાધામ વીરપુરમાં ચાર જેટલા વીજપોલ ધરસાય થયાં, રેલવે સ્ટેશન રોડ ના ખોદકામ દરમિયાન વિજપોલ ધરસાય થયાં, રેલવે સ્ટેશન રોડ નવો બનાવવા માટે ખોદકામ ની ચાલી રહી છે કામગીરી, વિજપોલ ધરસાય થવાની ઘટનામાં કોઈ જાન હાનિ નહિ, વિજપોલ ધરસાય થતા PGVCL ને કરાય જાણ,