આજરોજ તલોદ PM નરેન્દ્ર મોદીની 128મી મન કી બાત કાર્યક્રમ નિહાળવા ભવ્ય આયોજન કરાયું આજરોજ માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબના 128 માં મન કી બાત કાર્યક્રમ વોર્ડ નંબર ૪ પૂર્વ નગરપાલિકા પ્રમુખ રંજનબેન દામોદરભાઇ પટેલ ના ઘરે નિહાળવામાં આવ્યો આ મન કી બાત કાર્યક્રમ ઉપસ્થિત તલોદ શહેર પ્રમુખ કૌશલભાઇ ગજ્જર ,પૂર્વ શહેર ભાજપ પ્રમુખ દામોદરભાઇ પટેલ ભારતીય જનતા પાર્ટી ના વરિષ્ઠ આગેવાન વિનુકાકા તથા જગમાલભાઇ ઓડ, કરસનભાઇ રાવલ, લાલાભાઇ તથા કાર્યકરો ઉપસ્થિ