વડાલી: લીબડીયા કંપાના ખેડૂત ના ખેતરમાં વાલોર નામની શાકભાજી નો મોડવો ધરાશાઈ થતા જાગૃત નાગરિકો એ સરકાર પાસે સર્વે ની માંગ કરી.
વડાલી તાલુકા ના લીબડીયા કંપા ના ખેડૂત ના ખેતર માં રહેલો વાલોર નામની શાકભાજી નો મોડવો સતત ઝરમર બે દિવસ થી વરસી રહેલ વરસાદ અને સામાન્ય પવન ને લઈ મોડવો ધરાશાઈ થયો.જાગૃત નાગરિકો માંગ કરી રહ્યા છે કે સરકાર ખેતી પાકો નું સર્વે કરે અને યોગ્ય સહાય કરે આ માહિતી આજે 9 વાગે મળી હતી.