વડાલી: વેડા છાવણી ગામેથી 68 હજાર કરતા વધુ નો વિદેશી દારૂ પોલીસે ઝડપી એક વ્યક્તિ વિરુદ્ધ ગુનો નોંધ્યો.
વડાલી પોલીસ સ્ટેશન વિસ્તારના વેડા છાવણી ગામે ગેરકાયદેસર રીતે વિદેશી દારૂ અને બીયરનો જથ્થો વેચાણ માટે રાખવામાં આવ્યો હોવાની માહિતી મળતા પોલીસે તાત્કાલિક દરોડો પાડી 68 હજાર નો દારૂનો જથ્થો જપ્ત કર્યો કાયદેસર ની ફરિયાદ થઈ આ માહિતી આજે 2 વાગે નોંધાઈ હતી.