લોકસભા ચૂંટણી 2024 અંતર્ગત ખેડબ્રહ્મા પોલીસ દ્વારા ૮૯ બુથ ખેડબ્રહ્મા તાલુકા અંદર ચૂંટણી અંતર્ગત મતદાન થશે જેમાં એક ડીવાયએસપી ત્રણ પીએસઆઇ 100 જેટલા પોલીસ જવાનો 110 જેટલા જીઆરડી અને હોમગાર્ડ ના જવાનો ફરજ બજાવશે તેમજ C p f 32 જેટલા જવાનો ફરજ બજાવશે કોઈ પણ જાત નો અનિચ્છનીય બનાવ ન બને તેને લઈ સદન બંદોબસ્ત ની તૈયારી કરાઈ છે