વલસાડ: તિથલ સ્વામિનારાયણ મંદિર હોલ થી યુનિટી માર્ચ યોજાઈ
Valsad, Valsad | Nov 20, 2025 ગુરૂવારના 9:30 વાગ્યાની આસપાસ યોજાયેલા કાર્યક્રમની વિગત મુજબસરદાર 150 અંતર્ગત યુનિટી માર્ચ વિધાનસભા પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જે કાર્યક્રમ વલસાડના તિથલ ખાતે આવેલા સ્વામિનારાયણ મંદિર હોલ થી શરૂ કરવામાં આવી હતી. જેમાં વલસાડ ડાંગના સાંસદ ધવલ પટેલ સહિતના ભાજપના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. અને મોટી સંખ્યામાં આ પદયાત્રામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.