ઇડર: નેત્રામલીમાં ભારતના લોખંડી પુરુષ અને અખંડભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મ જયંતી ઉજવાઈ
ગતરોજ ચાર વાગે મળે
નેત્રામલીમાં ભારતના લોખંડી પુરુષ અને અખંડભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મ જયંતી ઉજવાઈ ગતરોજ ચાર વાગે મળેલી માહિતી મુજબ ઇડર તાલુકાની એન જી જરીવાલા હાઇસ્કુલ નેત્રામલીમાં ભારતના લોખંડી પુરુષ અને અખંડભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મ જયંતી અનુસંધાને શાળામાંવિધાર્થીઓધ્વારા વકૃત્વ સ્પર્ધા,ગીત સ્પર્ધા,ચિત્રકામ સ્પર્ધા,પદયાત્રા,વિકસિતભાર