વાંકાનેર: જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરે વાંકાનેર મત વિસ્તારની મુલાકાત લીધી...
Wankaner, Morbi | Nov 17, 2025 ભારતના ચૂંટણીપંચના આદેશ અનુસાર વિધાનસભા વિસ્તાર67-વાંકાનેરમાં ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (Special Intensive Revision-2026) જાહેર કરવામાં આવેલ છે. જે કાર્યક્રમ અંતર્ગત વિસ્તારની રૂબરૂ મુલાકાત કરવામાં આવી હતી. બુથ લેવલ ઓફિસરો દ્વારા મતદારોને 2002ની મતદારયાદીમાં નામ શોધવા માટે મદદ કરવામાં છે