દેત્રોજ રામપુરા: દાસ્તાન સર્કલ પાસે વેપારી પાસે તોડ કરનાર પોલીસકર્મીની ધરપકડ
આજે સોમવારે બપોરે ૩.૩૦ વાગ્યાની આસપાસ દાસ્તાન સર્કલ પાસે વેપારી પાસેથી 5 લાખનો તોડ મુદ્દે Acp કૃણાલ દેસાઈએ માહિતી આપતા જણાવ્યું હતું કે .નિકોલ પોલીસે તોડ કરનાર હેડ કોન્સ્ટેબલ નાગજીભાઈ શંકરભાઈ ચૌધરીની કરી ધરપકડ કરી છે.તોડકાંડમાં અગાઉ નિકોલ પોલીસે 2 TRB જવાનની કરી હતી ધરપકડ. નાગજીભાઈની સૂચના અનુસાર TRB જવાનોએ ગાડી રોકી હતી.આરોપીએ તોડકાંડના 5 લાખ રૂપિયા અલગ અલગ એકાઉન્ટમાં કર્યા હતા ટ્રાન્સફર.