વિસાવદર તાલુકાના મોણીયા ગામના ફક્ત મુસ્લિમ સમાજના લોકોને ટાર્ગેટ કરી ખોટી રીતે ફોર્મ નંબર સાત ભરી નામ કાઢવા માટે અરજી કરવામાં આવી તેના સંદર્ભે આજે વિસાવદર વિધાનસભા યુદ્ધ કોંગ્રેસ પ્રમુખ અકીલ ચોટલીયા દ્વારા આગેવાનોને સાથે રાખી પ્રાંત અધિકારી સાહેબને આવેદનપત્ર પાઠવ્યું અને ચીમકી આપી કે ખોટી રીતે કોઈપણ મતદારના નામ રદ કરવામાં આવશે તો સંપૂર્ણ જવાબદારી પ્રાંત અધિકારી તેમજ મામલતદાર અધિકારી અને ચૂંટણી પંચની રહેશે તેવી ચીમકી ય