ઇડર: ઈડર તિરંગા સર્કલ ખાતે બિહારમાં BJPના ભવ્ય વિજયની આતશબાજી સાથે ઉજવણી
ગતરોજ સાંજના ચાર વાગે મળેલી માહિતી મુજબ ઈડર તિરંગા
ઈડર તિરંગા સર્કલ ખાતે બિહારમાં BJPના ભવ્ય વિજયની આતશબાજી સાથે ઉજવણી ગતરોજ સાંજના ચાર વાગે મળેલી માહિતી મુજબ ઈડર તિરંગા સર્કલ ખાતે બિહારમાં BJPના ભવ્ય વિજયની ઉજવણી કરવામાં આવી હતી બિહારમાં ભારતીય જનતા પાર્ટી મો પ્રચંડ વિજયના થતા ઈડર શહેરના તિરંગા સર્કલ ખાતે ફટાકડા ફોડીભરપૂર ઉત્સવ યોજાયો હતો. જેમાં ભાજપ શહેર પ્રમુખ કુણાલ કંસારા ઇડર કોલેજ પ્રમુખ અશ્વિનભાઈ