શિનોર: શિનોર ના સાધલી ખાતે કોંગ્રેસ નવા નિયુક્ત બનાવાયેલા શિનોર તાલુકા કોંગ્રેસ પ્રમુખ, તાલુકા કોંગ્રેસ મહિલા પ્રમુખ નું કો
Sinor, Vadodara | Oct 10, 2025 શિનોર તાલુકાના સાધલી રંગરેજ ફાર્મ ખાતે યોજાયેલા સમ્માન સમારંભ કાર્યક્રમ માં કરજણ તાલુકા કોંગ્રેસ પ્રમુખ પિન્ટુ પટેલ, શિનોર તાલુકા પૂર્વ કોંગ્રેસ પ્રમુખ પટેલ ભુપેન્દ્રભાઈ સહિત કોંગ્રેસ કાર્યકરો એ હાજરી આપી...વોટ ચોર ગાડી છોડ સહી ઝુંબેશ અંતર્ગત કોંગ્રેસ નો કાર્યક્રમ યોજાયો ઝુંબેશ ઉઠાવવામાં આવી હતી... શિનોર તાલુકા ના ટીમ્બરવા ગામ ના પટેલ અમૂલભાઈ ને શિનોર તાલુ