ગીરના જંગલમાં સિંહણને પામવા સિંહની મથામણ આધિપત્ય જમાવવા સિંહણ ઉપર હાવી થતો સિંહ ગિર જંગલ વિસ્તારનો વિડીયો વાયરલ સિંહણ કરે છે સિંહ સામે પ્રતિકાર સિંહ અને સિંહણ વચ્ચે મધ્ય જંગલમાં જામ્યો જંગ લડાઈના જીવંત દ્રશ્યો પ્રવાસીઓના કેમેરામાં થયા કેદ
જૂનાગઢ: ગીરના જંગલમાં સિંહણને પામવા સિંહની મથામણ, સિંહ સિંહણ ની લડાઈ નો વિડીયો વાયરલ - Junagadh City News