પ્રેસ નોટ જંબુસર ખાતે 'વિકાસ દિન-૨૦૨૫'ની શાનદાર ઉજવણી : ધારાસભ્યશ્રી ડી.કે. સ્વામીના હસ્તે ઉદ્ઘાટન ભરૂચ જિલ્લાના જંબુસર નગરમાં આજરોજ તારીખ 14 ઓક્ટોબર 2025 ના રોજ '૨૪ વર્ષ જનવિશ્વાસ, સેવા અને સમર્પણના'ની પ્રેરક થીમ સાથે **'વિકાસ દિન-૨૦૨૫'**ની ભવ્ય ઉજવણી યોજાઈ હતી. તાલુકા વહીવટી તંત્રના આયોજન હેઠળ આ કાર્યક્રમ વિકાસ, જનસેવા અને સમર્પણના સંકલ્પને ઉજાગર કરતો