પ્રાંતિજ: પ્રાંતિજમાં પ્રાંત અધિકારીને રજૂઆત:કમોસમી વરસાદથી પાક નિષ્ફળ #jansmasya
પ્રાંતિજમાં પ્રાંત અધિકારીને રજૂઆત:કમોસમી વરસાદથી પાક નિષ્ફળ પ્રાંતિજમાં પ્રાંત અધિકારીને રજૂઆતકમોસમી વરસાદથી પાક નિષ્ફળ જવાને લઈ તાત્કાલિક સહાય ચૂકવવા માગ પ્રાંતિજમાં ભારે વરસાદને કારણે ખેતીના પાક નિષ્ફળ જતાં ખેડૂતોએ સરકાર પાસે સહાયની માંગ કરી છે. આ મામલે ખેડૂતોએ પ્રાંતિજ મામલતદાર કચેરી ખાતે પ્રાંત અધિકારી આયુષીબેન જૈનને આવેદનપત્ર સુપરત કર્યું હતું