કઠલાલ: કઠલાલ નગરપાલિકાના પૂર્વ ઉપપ્રમુખ દ્વારા નગરપાલિકા વિસ્તારમાં વરસાદી પાણી ભરવા થી પડેલા ખાડાનું સમારકામ કરવામાં આવી રહ્યુ
Kathlal, Kheda | Aug 4, 2025 કઠલાલ નગરપાલિકાના નાળાના ઢાળ, મુખીની ખડકી, સોનીપોળ, વોહરવાડા, દરજી વાડ, ડબગરવાડ,તળાવ ફળિયું વિસ્તારમાં પડેલ ખાડા પુરવાની કામગીરી દિવસ દરમિયાન કરવામાં આવેલ હતી અને રાત્રે ગરીબ નવાઝ સોસાયટી, કાઝી સોસાયટી ,અહેમદ રાજા પાર્ક જવાના મુખ્ય રસ્તા પર પડેલ ખાડા પૂરવાની કામગીરી રાત્રે બાર વાગ્યા સુધી કરવામાં આવી અને ગરીબ નવાઝ સોસાયટીમાં વરસાદી પાણી ન જાય તેના માટેની વ્યવસ્થા કરવામાં આ કામગીરી દરમિયાન હર્ષદભાઈ પટેલ અને જીતેન્દ્રભાઈ પટેલ અને સોસાયટીના રહીશો