આમોદ આછોદ વચ્ચે પેટ્રોલ પંપ નજીક કેમિકલ ભરેલ ટેન્કર રોડ ની સાઇડ મા શીર્ષાસન . પ્રાપ્ત માહિતી અનુસાર દહેજ કંપની માંથી કેમિકલ ભરી વડોદરા જતું ટેન્કર નંબર જી. જે.૧૨ એ. વાય.૩૬૭૮ આછોદ અને આમોદ વચ્ચે આવેલ પેટ્રોલ પંપ નજીક ડ્રાઈવર સ્ટેરીંગ ઉપર થી કાબુ ગુમાવતા રોડની સાઇડ મા પલટી મારી ગયેલ હતું. સબ નસીબે કોઈ જાનહાની થવા પામેલ નથી. ટેન્કર મા ભરેલ કેમિકલ ન