પ્રાંતિજ રેલ્વે સ્ટેશન વિસ્તાર માં આવેલ પ્રાંતિજ કેળવણી મંડળ સંચાલિત અવરઓન વિધાવિહાર સ્કૂલ મા અભ્યાસ કરતા વિધાર્થીઓ દ્વારા ૯ ડિસેમ્બર ના રોજ શાળામાં ફુડ ફેસ્ટિવલ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શાળા ના વિધાર્થીઓ દ્વારા શાળા માં ખાણી-પીણી ના સ્ટોર્સ ઉભા કરવામાં આવ્યાં હતાં જેમાં પાણી પુરી , સમોસા , ગુવાબ જાંબુ , સેન્ડવીચ , ચણાચોર ગરમ , મરચુરીયમ , અ