કુંકાવાવ: કિસાન સંઘ દ્વારાઆજેમામલતદારને,આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
વડિયા તાલુકામાં થયેલા કમોસમી વરસાદને કારણે ખેડૂતોના પાકને ભારે તારાજી પહોંચી છે. અનેક ખેડૂતોના પાક સંપૂર્ણપણે બળી ગયા હોવાથી હાલ તેઓ આર્થિક સંકટનો સામનો કરી રહ્યા છે.કિસાન સંઘે માંગણી કરી છે કે મગફળીની તાત્કાલિક ખરીદી શરૂ કરવી અને ખરીદીના માપદંડોમાં રાહત આપવી. હાલ રવિ વાવેતરનો સમય છે, તેથી રાસાયણિક ખાતરની અછત દૂર કરવી.ખેડૂતોને રાહત મળે તે માટે જૂની વીમા યોજના ફરી શરૂ કરવી.. ખેડૂતો દ્વારા “જય જવાન, જય કિસાન”ના નારા સાથે મામલત