ડેડીયાપાડા: ડેડીયાપાડા ની જનતાને ખોટી અફવાઓથી દૂર રહેવા ડેડીયાપાડા ના તાલુકા વિકાસ અધિકારી ની અપીલ
ડેડીયાપાડા ના વેપારીઓને અને વેપારી મંડળોને મારી નમ્ર વિનંતી છે બજાર ત્રણ દિવસ બંધ રહેવાની અફવા છે અફવા છે એવી કોઈ જ સરકાર માંથી સૂચના નથી કે બજાર બંધ રાખવાના છે એટલે વેપારી મિત્રોએ ગભરાવાની જરૂર નથી બીજી અફવા એવી છે કે કે કોઈપણ ફંડ કે ફાળો કોઈ ઉઘરાવવાના નથી તો એવી કોઈ અફવાઓ છે