દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના અરવિંદ કેજરીવાલ રાજકોટ ખાતે આવ્યા હતા ત્યારે જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના આપના ધારાસભ્ય હેમંત ખવા કોર્પોરેટર અલ્તાફભાઈ જેનબબેન ખફી સહિતના લોકો દ્વારા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની શુભેચ્છા મુલાકાત કરવામાં આવી હતી